STORYMIRROR

Rita Patel

Romance Others

2  

Rita Patel

Romance Others

હિસાબ

હિસાબ

1 min
154

મારા પ્યારનો જો હિસાબ લગાવીશ,

તો મારો પ્યાર બેહિસાબ મળશે,


મારો પ્યાર છે પાણીના પરપોટા જેવો,

ધીમેથી ફૂંક પણ મારીશને તો શોધતો રહી જઈશ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance