Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Inspirational

4.0  

Manishaben Jadav

Inspirational

હે ક્રિષ્ના

હે ક્રિષ્ના

1 min
209


હે ક્રિષ્ના, તારી વાંસળીના એવા તે સૂર તું છોડ,

આ દુનિયા આખી ચૂકવે એ સૂરના હર મોલ

હે ક્રિષ્ના...


પાપ અને દુરાચાર થઈ જાય હંમેશા દૂર

લાગી જાય સૌના મનડા તારી ભકિતને સૂર

હે ક્રિષ્ના...


ચોરી અને જુઠ એ તો ખોટા રે તુત

છોડી આ રસ્તા સૌમાં જાગે સત્યના નૂર

હે ક્રિષ્ના...


વિખૂટા પડવાથી મળે નહીં કોઈ સુખ રે ક્યાંય

એતો જાતે જ ખોદેલા છે દુઃખ એ સમજાય

હે ક્રિષ્ના...


ગાય અને વૃક્ષો તો દેવતા સમાન માત

એના વિના જગમાં હરેક કામ અધૂરાં રે જાણ

હે ક્રિષ્ના...


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational