Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shrddha Katariya

Romance

5.0  

Shrddha Katariya

Romance

હે ઈશ્વર

હે ઈશ્વર

1 min
551


ક્યાંક તારી યાદી છે ક્યાંક તું પોતે છવાયો છે,

લાગે છે કે આ મસ્ત હવામાં બસ તું વિખરાયો છે,


શ્વાસ લેતા જ યાદ આવે છે તું,

       એમાં તું જ વણાયો છે,

હસે છે મને જોઈને અરિસો, 

   જાણે કે તું જ મારામાં સમાયો છે,


ક્યાંક ભુલી પડું છું ખુદમાં 

  કે હું છું કે તું આલેખાયો છે,

મળતી નથી નિશાની મારાપણાની

     જાણે કે જ પડછાયો છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance