હાસ્યાસ્પદ
હાસ્યાસ્પદ
સુખી લોકો
દુ:ખને શોધી
લેતા હોય છે...!
કેવું હાસ્યાસ્પદ !
જાણે કે
ભોમિયો કહે છે-
રે ! મારા નસીબમાં
ભૂલા પડવાનું નથી લખ્યું...!
સુખી લોકો
દુ:ખને શોધી
લેતા હોય છે...!
કેવું હાસ્યાસ્પદ !
જાણે કે
ભોમિયો કહે છે-
રે ! મારા નસીબમાં
ભૂલા પડવાનું નથી લખ્યું...!