Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Inspirational

3  

Pravina Avinash

Inspirational

હા, પાડવી

હા, પાડવી

1 min
6.8K


શામાટે સહુની 'હા'માં 'હા' મિલાવવી,

શું સ્વનું દિમાગ ગિરવે મૂક્યું છે?

 

'હા'માં 'હા', ન મિલાવો ને મૌન રહો.

શું તમે ઘેટાંના ટોળામાં જીવો છો?

 

હા, સાચું હોય તો 'ના' નહીં પાડવાની,

બકવાસને સંમતિ શામાટે આપવાની?

 

હું ખરી, હું કહું તે સાચું એ અહંકાર છે,

અહંકાર અને અહંકારીને સો સલામ છે.

 

પોતાના પગ પર ઊભા રહેતાં શીખ્યા,

શું યાદ છે એ દિવસો, કેવી રીતે થયું?

 

માત્ર સ્વાર્થ સાધવા ખાતર હા પાડવી,

ના પાડી ખોફની પાઘડી શીરે પહેરવી.

 

બસ હા, પાડતાં અને ના પાડતાં શીખો,

ન ફાવે તો સરળ ઉપાય મૌન રાખો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational