STORYMIRROR

Vanaliya Chetankumar

Children

4  

Vanaliya Chetankumar

Children

ગુરુકુળ મારો જ્ઞાનનો દરવાજો

ગુરુકુળ મારો જ્ઞાનનો દરવાજો

1 min
398

ગુરુકુળ મારી જ્ઞાનનો દરવાજો છે 

જ્યાં મળે છે જ્ઞાન ભરપૂર,


ગુરુકુળ મારી સંસ્કારનો સાગર છે

જ્યાં મળે છે શિસ્તના સંસ્કાર,


ગુરુકુળ મારી પવિત્રતાની છે પ્રાર્થના 

જ્યાં મળે છે પ્રેમની પ્રગતિ,


ગુરુકુળ મારી સહકારનો છે સંબંધ

જ્યાં મળે છે સંબંધની સુવાસ,


ગુરુકુળ મારું મનોબળની મીઠાશ છે 

જ્યાં મળે છે મહેનતની મુલાકાત,


ગુરુકુળ મારું સંસ્કૃતિનો સહવાસ છે

જ્યાં મળે છે સભ્યતાની સુવાસ,


ગુરુકુળ મારી ગુરુઓની ગાથા છે

જ્યાં મળે છે ગૌરવની ગાથા,


ગુરુકુળ મારી શિક્ષણની શાખા છે

જ્યાં મળે છે શિક્ષણની શારદા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children