Khvab Ji
Inspirational
નરી અખે
નીરખતાં,
અને ખરી અાંખે
પારખતાં
શીખવે,
તે ગુરુ.
પાનની પિચકારી
શ્વાસ ઉચ્છવા...
માનતા
અપરાધભાવ
કૂવો
અંધારું
ઉજાગરા કે જાગ...
દીપોત્સવ
સરનામું
જન્મ દિવસ
બાળકોને આત્મનિર્ભર બનાવનારી છું .. બાળકોને આત્મનિર્ભર બનાવનારી છું ..
અંદરથી ઊભરે જે ઊર્મિ કહે સતત એ લખવું; એવું લખતાં થયા કરે કે ખભે નનામી લાગે. અંદરથી ઊભરે જે ઊર્મિ કહે સતત એ લખવું; એવું લખતાં થયા કરે કે ખભે નનામી લાગે.
તારી પ્રતીક્ષા સાદ પાડે નેજવેથી આંખના,તું આવશે એ સ્વપ્નમાં શું ઓગળે વરસાદમાં. તારી પ્રતીક્ષા સાદ પાડે નેજવેથી આંખના,તું આવશે એ સ્વપ્નમાં શું ઓગળે વરસાદમાં.
જ્યાં સમજાવું હ્રદયને હજુ, આંખો ત્યાં ખુદ કાચી પડી! જ્યાં સમજાવું હ્રદયને હજુ, આંખો ત્યાં ખુદ કાચી પડી!
એવું નથી પ્રેમની મૌસમ ખીલી શકી ન હતી અહીં,વિયોગની વેળાએ વરસ્યો છે વરસાદ મહેસાણામાં. એવું નથી પ્રેમની મૌસમ ખીલી શકી ન હતી અહીં,વિયોગની વેળાએ વરસ્યો છે વરસાદ મહેસાણામ...
પાર્થ થઈને ભાગવત ભણતો નથી પાર્થ થઈને ભાગવત ભણતો નથી
સ્નેહી પરમારની કવિતા.. સ્નેહી પરમારની કવિતા..
કદી એકાંતમાં એકાદ એવી પળ મળી આવે. કદી એકાંતમાં એકાદ એવી પળ મળી આવે.
સઢ જેવું કૈં રાખો મનમાં, હરપળ શીખાડે છે નૌકા. સઢ જેવું કૈં રાખો મનમાં, હરપળ શીખાડે છે નૌકા.
ગણિતમાં તો મા, તું સાવ કાચી. કદિ તેં દૂધનો હિસાબ ન રાખ્યો! ગણિતમાં તો મા, તું સાવ કાચી. કદિ તેં દૂધનો હિસાબ ન રાખ્યો!
ફરિયાદ ચકલીએ કરી મને, શે ઝાડ દ્વારોમાં ફરી ગયા? ફરિયાદ ચકલીએ કરી મને, શે ઝાડ દ્વારોમાં ફરી ગયા?
તું, હું, તે કે પેલું સાચું? કોને કહેવું ? તું, હું, તે કે પેલું સાચું? કોને કહેવું ?
લ્યો કબર નીચે દટાયો હું હતો. લ્યો કબર નીચે દટાયો હું હતો.
છે સુંદર છબી આપની જગમાં, આજ હૈયાના ફ્રેમમાં મઢી દઉં તને. છે સુંદર છબી આપની જગમાં, આજ હૈયાના ફ્રેમમાં મઢી દઉં તને.
તો એ ઝરણું નથી બનતો... તો એ ઝરણું નથી બનતો...
ત્રુટીઓને વ્હાલ લીપી, આપ્યો છે વિશ્વાસને જનમ. ત્રુટીઓને વ્હાલ લીપી, આપ્યો છે વિશ્વાસને જનમ.
હોય ના જો માનવીમાં સત્વ તો, નાવ ખાલી ઘાટ પર અથડાય છે. હોય ના જો માનવીમાં સત્વ તો, નાવ ખાલી ઘાટ પર અથડાય છે.
જ્ઞાન પણ જે હરપળે યે આપતો, એજ તો છે એ મહેતો માનવી. જ્ઞાન પણ જે હરપળે યે આપતો, એજ તો છે એ મહેતો માનવી.
એ અણજાણ જગ્યા, એ પરવત એ ઝરણાં, એ રસ્તા,એ મંઝિલ, સફર ક્યાંક તો છે. એ અણજાણ જગ્યા, એ પરવત એ ઝરણાં, એ રસ્તા,એ મંઝિલ, સફર ક્યાંક તો છે.
એક ચિતા દિલમાં સતત સળગતી રાખે,હાથે કરીને આ જીવ બદીઓનો સ્વાદ ચાખે, એક ચિતા દિલમાં સતત સળગતી રાખે,હાથે કરીને આ જીવ બદીઓનો સ્વાદ ચાખે,