STORYMIRROR

Kaushik Dave

Drama Others

3  

Kaushik Dave

Drama Others

ગુમાવી દીધા

ગુમાવી દીધા

1 min
324

કંઈક ગુમાવી દીધાનો ડર સતત થયા કરે છે,

જીવનમાં અસલામતીની ભાવના થયા કરે છે,


કેવું બની ગયું છે હવે આપણું જીવન !

એકલો રહું તો ગુમાવી દીધાનો ડર રહ્યા કરે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama