Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vipul Borisa

Inspirational

5.0  

Vipul Borisa

Inspirational

ગુજરાત

ગુજરાત

1 min
276


જપ છે, તપ છે,

રગ રગમાં વહેતું રક્ત છે.


આ ચાલતું, આ દોડતું,

આ ધગધગતું આ ધમધમતું સશક્ત છે.


અહીં રાસ છે, આ કંઈક ખાસ છે,

આની એક અલગ જ વાત છે,

હા આ ગુજરાત છે, આ ગુજરાત છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational