STORYMIRROR

KAVI SHREE MARUTI

Classics Inspirational

4  

KAVI SHREE MARUTI

Classics Inspirational

ગીતાનો સાર

ગીતાનો સાર

1 min
364

પાંચ પાંચ હજાર વર્ષો વહી ગ્યાં, 

જીવનનો સાર ગીતમાં કહી ગ્યાં.


કર્મ કરવાનો અધિકાર છે,

ફળમાં કોનો અધિકાર છે ?


ધર્મ ધરવાનો અધિકાર છે,

ભક્તિ કરવાનો અધિકાર છે.


જન્મનું એક દિન મોત છે,

કપડું નહીં આ તારુું પોત છે !


જીવનનો સાર ગીતામાં કહીંં ગ્યા,

પાંચ પાંચ હજાર વર્ષો વહી ગ્યાં.


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

Similar gujarati poem from Classics