ઘર
ઘર
એ
ઘર
હો કેવું !
શુભ લાભ
ભલે પધાર્યા
લખ્યું હોય એવું ?
કે હોય વાસ્તવમાં
એ સ્ત્રીના સ્વપ્નનું ઘર
હો જેમાં એ ગૃહસ્વામિની !
એ
ઘર
હો કેવું !
શુભ લાભ
ભલે પધાર્યા
લખ્યું હોય એવું ?
કે હોય વાસ્તવમાં
એ સ્ત્રીના સ્વપ્નનું ઘર
હો જેમાં એ ગૃહસ્વામિની !