ગાંધીવાદી
ગાંધીવાદી
અમ જીવનમાં ન જઈએ તમ સુંદર દેહ,
અમ મન ચાહે એકમાત્ર તમ વ્યક્તિત્વનો દેહ,
નથી જોઈતું તમ સુંદર સમું દમયંતી મુખ,
અમ તો બસ હરક્ષણ,તમ સનિધ્ય નું સુખ,
ધરતી પર અમર થઈ ગયા, જે ગાંધી,
સત્યાગ્રહ વિચાર થકી, જે લાવ્યા આંધી,
શાશ્વત જગતમાં રાજ કરતા, તમ વિચાર ખાદી,
અખિલ જગત બન્યું તમ વિચાર વાદી,
તમ મહાત્મા બિરુદ થી, મહાન બન્યો ભારત,
સત્યાગ્રહ અહિંસા ને સત્યનું પ્રતિક બન્યો ભારત.
