STORYMIRROR

Jayshree vaghela 316 Jayshree vaghela 316

Others

3  

Jayshree vaghela 316 Jayshree vaghela 316

Others

નારી

નારી

1 min
13

તારી તો વાત જ છે જગ પ્યારી,

તુંં જગત જનની તરીકે અવતરી ન્યારી,


મા જગદંબાતણો અવતાર છે તુંં નારી,

મમતાતણી ઝલક છે જગમાં તારી,


તારા વગરની આ વસુંધરાની રજ છે ખારી,

તુજ સંગે સઘળું જગત છે લીલી વાડી,


ચમનમાં પુષ્પની જેમ કોમળ છે તુંં નારી,

હૃદય તારું સમંદર સમાન, મહાન છે તુંં નારી,


કવેણ સાંભળવાની શક્તિ છે જગમાં તારી,

જગમાં નારાયણીરૂપી અવતરી તું નારી,


સંસ્કારોનું સ્નેહભર્યું ઝરણું છે તુંં નારી,

કુટુંબમાં તરુવર બની શોભથી તું નારી.


Rate this content
Log in