STORYMIRROR

Jayshree vaghela 316 Jayshree vaghela 316

Others

3  

Jayshree vaghela 316 Jayshree vaghela 316

Others

આદર્શ ગુરુજી

આદર્શ ગુરુજી

1 min
13

ઉપાડુ કલમ લખુ શબ્દો, પણ શબ્દો જ ખોરવાય છે,

જ્ઞાની ગુરુનો મહિમા કોની સાથે સરખાવું,એમાં મન મારું મૂંઝાયછે.


શાશ્વત જગતમાં પથદર્શક બનીને, માર્ગદર્શન આપ્યું મહાન છો ગુરુજી તમે,

શિક્ષણની સાથે સેવા ને સંસ્કાર શીખવ્યા ધન્ય છો ગુરુજી તમે.


શિક્ષકની સાથે મહાન કવિ છો, એવું સમજાયું તમ સંગેથી,

ખૂણે ખૂણે નામ ગુંજતું કર્યુ, સંસ્થાનું એવું જ્ઞાન મળે તમ સંગેથી.


તમારું વ્યક્તિત્વ અવતર્યું સ્વયમ વિવેકાનંદ સથવારે,

તમારા જ્ઞાન તેજથી આજ અમો જગભમ્યા ગુરુજીતમ સથવારે.


વિદ્યાર્થીઓને સતત પ્રવૃત્તિશીલ બનાવનાર ફૂલોની જેમ મહેકતું રહે જીવન તમારું,

તમારા આ કુશળ નેતૃત્વ હેઠળ સંસ્થાનું નામ પ્રગતિ કરે જીવનમાં.


Rate this content
Log in