Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Inspirational Children

4.9  

Manishaben Jadav

Inspirational Children

એક વાદલડી એવી

એક વાદલડી એવી

1 min
708


એક વાદલડી એવી

એતો ઊંચા આભે રહેતી

ચોમાસે એ તો રોજ

ધરા પર આવતી,


ક્યારેક એ તો નીચે

ઝરમર વરસતી

ક્યારેક એ તો

મુશળધાર વરસતી,


જો સાથે હોય છત્રી

એ જરાકેય ન વરસે

જો ભૂલાય છત્રી

એ તો અચૂક સૌને ભીંજવે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational