એક પળ
એક પળ
એક પળ
સમયમાં ક્યાંક
થીજી ગઈ...
એ પળની એક જ સચ્ચાઈ
તું અને હું.....
ઘાયલ સમય ત્યાં
થંભી ગયો છે.
સૂરજ ડરીને
ભાગ્યો છે ત્યાંથી !
સૂરજનું ટપકેલું લોહી
હજી સાંજને
લાલ રાખે છે!
એક પળ
સમયમાં ક્યાંક
થીજી ગઈ...
એ પળની એક જ સચ્ચાઈ
તું અને હું.....
ઘાયલ સમય ત્યાં
થંભી ગયો છે.
સૂરજ ડરીને
ભાગ્યો છે ત્યાંથી !
સૂરજનું ટપકેલું લોહી
હજી સાંજને
લાલ રાખે છે!