STORYMIRROR

Ashit Dhamecha

Thriller

3  

Ashit Dhamecha

Thriller

એક ફૂલને, એક છે ક્યારો

એક ફૂલને, એક છે ક્યારો

1 min
14.6K


એક ફૂલને, એક છે ક્યારો,

એક-બીજાનો છે સથવારો,

ફૂલને ગમતું ક્યારા સાથે,

રોજ એ નમતું પ્યારા સાથે,


ફૂલ તો એક'દિ તુંટવાનું છે,

દામન એનું છુંટવાનું છે,

ક્યારો બીચારો જોતો રહેશે,

ફૂલના ગમમાં રોતો રહેશે,


જોયા હું કરતો એકીધારો,

એક-બીજાનો છે સથવારો,

એક ફૂલને એક છે ક્યારો,

એક-બીજાનો છે સથવારો.....


Rate this content
Log in

Similar gujarati poem from Thriller