STORYMIRROR

Shaurya Parmar

Inspirational

3  

Shaurya Parmar

Inspirational

એ ખરો.

એ ખરો.

1 min
304

સાચા છો ?

તો કોઈથી ના ડરો,

મરવાનું એક વાર,

રોજેરોજ ના મરો,


સૂરજ આથમી ગ્યો,

તો ઉગશે પણ ખરો,

દેખાય કાળા વાદળો,

એમાં સપ્ત રંગ ભરો,


ભરતી હોય બેફામ,

સામી દિશાએ તરો,

પડે બધાય ક્યારેક,

ઉભો થાય એ ખરો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational