STORYMIRROR

Kaushik Dave

Fantasy Inspirational Others

3  

Kaushik Dave

Fantasy Inspirational Others

દવાખાનું અને ડોક્ટર

દવાખાનું અને ડોક્ટર

1 min
207

સમય સમયને માન છે,

સાક્ષાત ભગવાન ડોક્ટર છે,


જમાનો પણ હતો વૈદરાજનો

આજ ડોક્ટર અને દવાખાનાનો છે,


સેવા આપવી મહેનત કરવી

ચોવીસ કલાક હોસ્પિટલમાં રહે છે,


કોરોનામાં જાનના જોખમે સેવા કરે

સેવાભાવી ડોક્ટરો પણ જાન ગુમાવે છે,


ભરોસો રાખવો ડોક્ટર પર

એવો આજનો જમાનો છે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy