STORYMIRROR

Nainsi Parmar

Romance Others

4  

Nainsi Parmar

Romance Others

દર્દ મને ફાવી ગયું

દર્દ મને ફાવી ગયું

1 min
261

દર્દ મને ફાવી ગયું

જીવનમાં આવી ચીપકી ગયું,


જીવન આગળ ચાલવા લાગ્યું પણ

ડગલે ને પગલે અનુભવો આપતું ગયું,


હસવું મને ગમી ગયું પણ

આંસુ મને પલાળી ગયાં,


ખુશી મને ગમી ગઈ પણ

દુઃખો જીવનમાં આવી ગયાં,


પ્રેમમાં શરમાવવું મને ગમી ગયું 

પણ ગમ મને ભેટી પડ્યા,


એકલા એકલા હસવું મને આવવા લાગ્યું 

પણ એકલતા મને ભરખી પડી,


કોઈકની યાદ આવી ગઈ

પણ તનહાઈ મને દેતી ગઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance