STORYMIRROR

Nainsi Parmar

Romance Others

3  

Nainsi Parmar

Romance Others

દિલની દિવાળી છે તું

દિલની દિવાળી છે તું

1 min
232

મારા જીવનની સફરનો હમસફર છે તું

મારી પ્રેમની દુનિયાનો રાજકુમાર છે તું,


મારી સોનેરી સવારનું પહેલું કિરણ છે તું

ચાંદની રાતે ચમકતો મારો ચાંદ છે તું,


મારા રુહનો શ્વાસ છે તું

આકાશમાં ઊડતી પતંગ છે તું,


હોળીમાં ઊડતા ગુલાલનો રંગ છે તું

સપ્તરંગી જીવનનો સંગ છે તું,


નવરાત્રીમાં તૈયાર થવાનો ઉમંગ છે તું

ગરબા રમવા માટેનો સંગાથ છે તું,


મારા અંધિયાર જીવનનો સફેદ પ્રકાશ છે તું

તું કાયમ દિલમાં રહે તો હંમેશા દિલની દિવાળી છે તું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance