Yashvi Joshi

Tragedy

1  

Yashvi Joshi

Tragedy

દિવાલ

દિવાલ

1 min
142


રહેવું તો તેને પણ નો'તું ત્યાં,

ઘુંટાતું હતું મન મારું જ્યાં.


મે તો મેળવી લીધી આઝાદી,

કેમને છૂટે ત્યાંથી એ બીચારી.


ગુમસુમ ઉભી આજે પણ ત્યાં,

વર્ષો પહેલા ચણાઈ હતી જ્યાં.


Rate this content
Log in

More gujarati poem from Yashvi Joshi

Similar gujarati poem from Tragedy