STORYMIRROR

Vanaliya Chetankumar

Romance

3  

Vanaliya Chetankumar

Romance

દીવડો પ્રગટાવીશ

દીવડો પ્રગટાવીશ

1 min
359

તારા હૃદય ના ઝરૂખામાં હું દીવડો પ્રગટાવીશ

તારા મનના મ્હેલમાં હું દીવડો પ્રગટાવીશ,


તારા પ્રેમના પાલવમાં હું દીવડો પ્રગટાવીશ

તારા અંધકારના ઓરડામાં હું દીવડો પ્રગટાવીશ


તારા સપનાના શ્વાસમાં હું દીવડો પ્રગટાવીશ

તારા રાગ અને દ્વેષ ને બાળવા હું દીવડો પ્રગટાવીશ,


તારા આશાના આનંદમાં હું દીવડો પ્રગટાવીશ

તારા જીવનના અંતમાં હું દીવડો પ્રગટાવીશ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance