STORYMIRROR

Mulraj Kapoor

Inspirational Others

4  

Mulraj Kapoor

Inspirational Others

દીવા

દીવા

1 min
269

દીવાની નીચે જઈ ભરાણું,

ચકાચોંધ તેજથી મૂંઝાણું

અંધારું દીવા તળે છૂપાયું,

તે કોઈને પણ ન દેખાયું,


પ્રકાશનું એ રૂપ ડરામણું,

વધારેથી આંખે અંજાણું,

છતી આંખે આંધળા બન્યા, 

અજવાળે અંધારા ગભરાયા, 


સીમિતમાં બધું લાગે સારું, 

નહીં અજવાળું કે અંધારું,

અતિરેક લાગશે ડરામણું,

ભયકંર કે પછી બિહામણું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational