STORYMIRROR

Vibhuti Desai

Comedy

3  

Vibhuti Desai

Comedy

ધમાલ

ધમાલ

1 min
19

વરસે મેહૂલિયો ને દિલ મચાવે ધમાલ,

ને ઉપરથી નટખટ સાજનના તોફાન,


કેમ કરી જાળવવાનું મારે સંતુલન ?

સાજન કેરાં તોફાનમાં સપડાઈ,

ને દિલ કેરી ધમાલ થઈ શાંત.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy