STORYMIRROR

Khyati Anjaria

Inspirational

3  

Khyati Anjaria

Inspirational

દેશ

દેશ

1 min
297

દેશની આઝાદીને ખાતર જેણે જાન ગુમાવી,

સરહદના એ વીરને વંદન કરુ હું, મારુ શીશ નમાવી.


નાતજાતના ભેદ ભૂલીને, એકતા આપણો નારો છે,

દેશપ્રેમની સાચી ઓળખ, દેશનો ભાઈચારો છે.


દેશનો દરેક રહેવાસી આ દેશનો રખેવાળ છે,

દુશ્મનના મનસૂબાને ખતમ કરીશું, સૌનો આ નિર્ધાર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational