STORYMIRROR

Chetan Gondaliya

Inspirational

3  

Chetan Gondaliya

Inspirational

દાઝેલાં

દાઝેલાં

1 min
449

હે "ઈસરો" ના ખેપીયા,

જતો હો ચંદ્ર પર

તો થોડી ઠંડી હવાઓ

ભરી લાવજે, તેથી

દંગલ-દગ્ધ ગલીના,

હૈયાઓ ઠારીશું !

(ભારત સરકારનું "મિશન ટૂ મૂન" વાંચીને...)


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational