STORYMIRROR

Prakruti Shah 'Preet'

Inspirational

3  

Prakruti Shah 'Preet'

Inspirational

ચૂંટણી

ચૂંટણી

1 min
566

લોકશાહીના મહાપર્વની, 

સૌ સાથે મળી કરીએ ઉજવણી,

ટોળશાહી ત્યજીને,

આપણી બૌદ્ધિક શક્તિની કરીએ મૂલવણી.


હા જી, હા જી, આવી ગઈ છે ચૂંટણી !

મતાધિકારના વિશેષ હકનો,

કરીએ સમજણપૂર્વક ઉપયોગ


ચૂંટીએ યોગ્ય લોકસેવસકો ને લોકનેતાઓ,

જે કરે દેશનો સર્વાંગી વિકાસ,

ત્યજી આળસ ને મક્કમ ઈરાદા સાથે,

ચાલો સૌ જઇએ મતદાન મથક 

હા જી, હા જી, આવી ગઈ છે ચૂંટણી !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational