STORYMIRROR

Kiran piyush shah "kajal"

Inspirational

4  

Kiran piyush shah "kajal"

Inspirational

ચટપટી નમકીન

ચટપટી નમકીન

1 min
143

કયારેક ચટપટી,

કયારેક નમકીન,

કયારેક મીઠી રસોગુલ્લા જેવી,

તો કયારેક કડવી વખ.


હા ! એ જિંદગી જ,

એ મળતી દોસ્ત બની,

કયરેક વ્હાલમ રુપે તો,

કયારેક મળતી દુશ્મનરૂપે,


હર રૂપે સ્વીકાર્ય

હરખ ઉલ્લાસ..

સુખ દુઃખ એજ તો લાવતી..

રડીને હસાવતી,

તો

હસતાં હસતાં રડાવતી,


ઝિગશો પઝલ જેવી અટપટી,

અનેક અણધાર્યા વણાંકોવાળી,

સમજો તો સરળ,

અણઘડ રહો તો રોલરકોસ્ટર જેવી,


બસ, જેવી છે એવી,

આ મારી જિંદગી,

લ્યો ત્યારે કહીં જ દઉં,

લવ યુ જિંદગી,

લવ યુ સો મચ,

ડુ યુ,જિંદગી ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational