STORYMIRROR

डॉ गुलाब चंद पटेल

Drama

2  

डॉ गुलाब चंद पटेल

Drama

ચપટી ભરી કંકુ ને

ચપટી ભરી કંકુ ને

1 min
387

ચપટી ભરી કંકુ ને, 

ચંદનનો ચાંદલો,


સત્સંગની જોડ લઈ ને રે, 

હાલો હાલો અક્ષરધામ જઈએ રે,


સામેની શેરીએથી સહજાન્દ આવે, 

વાઘાની જોડ લઈ ને રે,.... હાલો.. હાલો 


ચપટી ભરી કંકુ ને....


સામેની શેરીએથી ગુણાતીત નંદ આવે, 

ફૂલડા લઇ ને જઈએ રે, 

હાલો હાલો અક્ષરધામ જઈએ રે, 

ચપટી ભરી કંકુ ને.... 


સામેની શેરીએથી ભગતજી આવે, 

તુલસી ની માળા લઈને રે,

હાલો હાલો અક્ષરધામ જઈએ રે 

ચપટી ભરી કંકુ ને... 


સામેની શેરીએથી શાસ્ત્રીજી આવે,

ફૂલમાળા લઈને જઈએ રે 

હાલો હાલો ગુરુ ને વધાવીંએ રે 

હાલો હાલો અક્ષરધામ જઈએ રે 


સામેની શેરીએથી યોગીજી આવે, 

ધોતીઓની જોડ લઈને રે,

હાલો હાલો અક્ષરધામ જઈએ રે 

ચપટી ભરી કંકુ ને.. 


સામેની શેરીએથી પ્રમુખ સ્વામી આવે, 

ઢોલ નગારા લઈને જઈએ રે 

હાલો હાલો અક્ષરધામ જઈએ રે 

ચપટી ભરી કંકુ ને..


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama