STORYMIRROR

Viha Oza

Romance

3  

Viha Oza

Romance

ચાલવું છે

ચાલવું છે

1 min
483

પ્રેમના આ પગથિયે,

તારો હાથ જાલીને..

ચાલવું છે.

અગર હોય તારી મરજી તો,

તારો પ્યાર બનીને..

ચાલવું છે.


રોપ્યા છે પ્રેમના બીજ,

આ ચોમાસે હજી તો,

તારો જો હોય સંગાથ તો,

તુજ સંગ..

વસંત બનીને ચાલવું છે.


સપ્તપદીમાં સંગાથ જો હોય તો,

એ વચનો સાથે,

તારો જો હોય સમય તો,

તારો પ્રેમ

જીવન બનીને રહેવું છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance