ચાલો ભેરુ
ચાલો ભેરુ
ચાલો ભેરુ મેળામાં જઈએ
ચાલો ભેરુ ફરવા જઈએ
ચાલો ભેરુ રમકડાં લઈએ
ચાલો ભેરુ મંદિરે જઈએ
ચાલો મનોરંજન કરીએ
ચાલો ભેરુ મીઠાઈ ખરીદીએ
ચાલો ભેરુ ચકડોળ માં બેસીએ
ચાલો ભેરુ મેળામાં ફરીએ
ચાલો ભેરુ ઉજાણી કરીએ
ચાલો ભેરુ ઘરે પાછા જઈએ
