Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

ચાલ એક ફોન કરી લઈએ

ચાલ એક ફોન કરી લઈએ

1 min
7


ચાલ એક ફોન આપણે કરી લઈએ,

એકબીજાની ફરિયાદો દૂર કરી દઈએ.


બોલ ક્યાં સુધી આપણે અબોલા લઈશું ?

ચાલ મનમાં રહેલી કડવાશ દૂર કરી દઈએ.


પ્રેમ હોય ત્યાં અહંકારને સ્થાન ના હોય,

ચાલ એકબીજાને આપણે ફોન કરી લઈએ.


કિંમતી સંબંધોને નાની વાતમાં ના છોડાય કદી,

ચાલ મનમાં પડેલી શંકાની ગાંઠોને તોડી  દઈએ.


ચાલ એકબીજાને ફોન આપણે કરી લઈએ,

ફરી ભેગા થવાના પ્રયાસો સાથે કરી લઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational