Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Fantasy

3  

Kaushik Dave

Fantasy

ભ્રમ કે હકીકત ?

ભ્રમ કે હકીકત ?

1 min
212


છવાઈ ગઈ

તું અને તારી વાતો

ખ્યાલોમાં રહું


માનું હું તને

પણ મારો એ ભ્રમ

માનું કે નહીં ?


ભ્રમ તુટતો

હકીકત જુદી જ

છેતરી ગયો


વધુ વિશ્વાસ

રાખો તો જોખમી જ

લાગે આઘાત


સદાય ચેતો

ચેતતો નર સુખી

હકીકત છે


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy