Mulraj Kapoor
Children
ભારત દેશ અમારો,
જગતમાં સૌથી ન્યારો,
જાનથી પણ એ પ્યારો,
વિશ્વનો એ ધ્રુવ તારો,
સંતો અને શૂરવીરો,
જ્ઞાની અને દાનવીરો,
દેવો અને મુનિઓ તણી,
ગાથાઓ છે ખુબ ઘણી.
દૃષ્ટિકોણ
કાળો રંગ
બ્રાઉન રંગ
સફેદ રંગ
કેશરી રંગ
પર્પલ રંગ
ગુલાબી રંગ
પીળો રંગ
લીલો રંગ
વાદળી રંગ
સફેદ કાળો રંગ છે મારો કરું અસરદાર કામ... સફેદ કાળો રંગ છે મારો કરું અસરદાર કામ...
'દોરી પતંગને કંઈ કહેતી હતી, 'ચાલો હું તૈયાર થઈ જાઉં, તમે પણ જરા તૈયાર થઈ જાઓ, હું કિન્ના બની તારી જો... 'દોરી પતંગને કંઈ કહેતી હતી, 'ચાલો હું તૈયાર થઈ જાઉં, તમે પણ જરા તૈયાર થઈ જાઓ, હુ...
જ્યાં રમત એ ફોનનાં સ્ક્રીન ઉપર નહીં, પણ મિત્રો સાથે .. જ્યાં રમત એ ફોનનાં સ્ક્રીન ઉપર નહીં, પણ મિત્રો સાથે ..
સંજુ છાનોમાનો ચડી ગયો અગાસી.. સંજુ છાનોમાનો ચડી ગયો અગાસી..
'માસુમની આંખો કોકને શોધે છે, દર્શન કરીને એ હસે છે, ના જાણી શક્યો હું, એ છે કોણ ? માસુમ ના એ ખેલને બસ... 'માસુમની આંખો કોકને શોધે છે, દર્શન કરીને એ હસે છે, ના જાણી શક્યો હું, એ છે કોણ ?...
ઘરમા, દરમાં, માળામાં, ઝાડ પર રહીને દુઃખો સહો .. ઘરમા, દરમાં, માળામાં, ઝાડ પર રહીને દુઃખો સહો ..
મારી પાસે છે મીઠી મીઠી શેરડી ને તલની ચિક્કી .. મારી પાસે છે મીઠી મીઠી શેરડી ને તલની ચિક્કી ..
કાચ કાચ ચોતરફ આટલી કારમી ઠંડી લો કરલો બાત .. કાચ કાચ ચોતરફ આટલી કારમી ઠંડી લો કરલો બાત ..
મારી પાસે લાલ, પીળી, કાળી ઢગલો છે પેન.. મારી પાસે લાલ, પીળી, કાળી ઢગલો છે પેન..
જ્ઞાન-ગોષ્ઠીનો છે ભંડાર .. જ્ઞાન-ગોષ્ઠીનો છે ભંડાર ..
મોંઢા પર મને જોઈને સૌ પૂંછડી પકડીને 'ભાગ્યાં' ... મોંઢા પર મને જોઈને સૌ પૂંછડી પકડીને 'ભાગ્યાં' ...
બિલ્લીએ ફોટા સાથે લીધો સી.જી.રોડ .. બિલ્લીએ ફોટા સાથે લીધો સી.જી.રોડ ..
તમે ભૂલો ભલે બીજું બધું પણ કોરોના કોવીડના દિવસો ભૂલશો નહીં ... તમે ભૂલો ભલે બીજું બધું પણ કોરોના કોવીડના દિવસો ભૂલશો નહીં ...
ક્યાં મારી કોઈ ઓળખ કે .. ક્યાં મારી કોઈ ઓળખ કે ..
તકલીફો કોને ન થાય પણ ... તકલીફો કોને ન થાય પણ ...
ખીલશે એક દિન પૂર્ણ કલાથી તે .. ખીલશે એક દિન પૂર્ણ કલાથી તે ..
ચાલો એકબીજાની પતંગ કાપીએ... ચાલો એકબીજાની પતંગ કાપીએ...
નામના પણ કમાય દુનિયાની ... નામના પણ કમાય દુનિયાની ...
મારી ક્ષમતા અને શકિતઓથી અજાણ હોવા છતાં.. મારી ક્ષમતા અને શકિતઓથી અજાણ હોવા છતાં..
'તારી સુંદરતાનું ભાન ભૂલી નાના બાળક બની, હે ચાંદ, હવે તો રમવા આવ.' સુંદર બાળગીત. 'તારી સુંદરતાનું ભાન ભૂલી નાના બાળક બની, હે ચાંદ, હવે તો રમવા આવ.' સુંદર બાળગીત.