Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jaya. jani. Talaja."jiya"

Inspirational

3  

Jaya. jani. Talaja."jiya"

Inspirational

ભારત દેશ એક પરિવાર છે

ભારત દેશ એક પરિવાર છે

1 min
172


દરમાં રહો, ઘરમાં રહો,  

ન રહો, વેર-ઝેરમાં,  

કોરોનાનું બહાર ઝેર છે,

ઘરમાં જિંદગીનું અમરત્વ છે,  

નાના-મોટા સહુ રહો ઘરમાં,  

રહો દિલમાં, રહો મનમાં,  

ન રહો, વેર-ઝેરમાં,  


પરિવાર એક થાય કે ન થાય,

આજે ભારત એક પરિવાર થઈ ગયો,

એકતાની તાકાતથી કોરોના સાથે લડવા ગયો,


નેક બનો, એક બનો,

દુશ્મન હારી જશે સદા.


Rate this content
Log in