STORYMIRROR

Mrugtrushna *Tarang*

Drama Tragedy

3  

Mrugtrushna *Tarang*

Drama Tragedy

બેદરકારી

બેદરકારી

1 min
188

બેકાળજીપણું પડ્યું માથે,

સ્વજનો ગયાં છોડી હાથે

રાખી હોત જો થોડી દરકાર,

સ્વજનો હોત તો આજે સાથે !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama