Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Romance

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

બે મીઠા બોલ મળ્યા પ્રિયતમના

બે મીઠા બોલ મળ્યા પ્રિયતમના

1 min
7


હૈયાના બાગે ફૂલ ખીલ્યું ફાગણ વિના,

શબ્દોએ સાથ આપ્યો મને સગપણ વિના.


બસ બે મીઠા મળ્યા મને મારા પ્રિયતમના,

હૈયું ખુશખુશાલ થઈ ગયું કોઈ કારણ વિના.


ઘાયલ હૈયાને મલમ હૂંફાળા શબ્દો મળ્યા,

બસ હવે હું મસ્ત જીવુ છું કોઈ ભારણ વિના.


બસ હાથમાં આવી ગયો હાથ પ્રિયતમનો,

હવે જીવી લઉં છું કોઈની હૈયાધારણ વિના.


હવે ઓપચારિક્તા જેવું કશું રહ્યું નથી,

હું તો હૈયે પ્રવેશી જાઉં છું એની જાણ વિના.


એક એક દિવસ બન્યો મારો તહેવાર જાણે !

રોજ જીવું છું હું તો કોઈ મૂંઝવણ વિના.


ચોમાસુ તો વર્ષમાં એકજ વાર વરસે,

એની પ્રેમની વર્ષા રોજ થાય શ્રાવણ વિના.


Rate this content
Log in

Similar gujarati poem from Romance