STORYMIRROR

Kaushik Dave

Inspirational Children

3  

Kaushik Dave

Inspirational Children

બાળપણના મિત્ર

બાળપણના મિત્ર

1 min
250

કાલી ઘેલી કાલી ઘેલી ભાષામાં બોલે છે,

તોતડુ થોડું ખચકાતું એ મજાનું બોલે છે,


રાહ જોતો તો મિત્ર સાથે રમવા તો આવ,

મારો મિત્ર મારો સખા એમ મીઠું બોલે છે,


બાળપણની યાદોને તાજી આજે કરું છું,

મારા મિત્રોની શરારતોને આજે યાદ કરું છું,


દૂર રહેતા મિત્રો સાથે વોટ્સએપ ચેટ કરું છું,

આજે જ નહીં, કાયમ મિત્રોને યાદ કરું છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational