Vibhuti Desai

Children

3  

Vibhuti Desai

Children

બાળગીત - છોકરાં

બાળગીત - છોકરાં

1 min
37


નાના નાના છોકરાં

લાગે કેવાં મીઠાં,


પા-પા પગલી ભરતાં

લાગે કેવાં મીઠાં,


કાલું ઘેલું બોલતા

લાગે કેવાં મીઠાં,


સહુુુના પ્યારા પ્યારા

લાગે કેવાં મીઠાં.


Rate this content
Log in

Similar gujarati poem from Children