STORYMIRROR

Bhavesh Parmar

Romance

3  

Bhavesh Parmar

Romance

બાકી છે

બાકી છે

1 min
174

ના કર તું વાત છૂટાં પડવાની હજું તો મિલન બાકી છે,

સાથ રહીને હજું તો એક પ્રેમકહાની લખવાની બાકી છે,


વર્ષો વિતાવ્યાં છે મેળવવા બસ એક સાથ તારો દુનિયામાં,

આપી દે હાથ તું આ હાથમાં જિદંગી જીવવાની બાકી છે,


સપનાં વિનાની એ રાત હજું સપનાં પૂરાં કરવાનાં બાકી છે,

મોસમ હતી એ પ્રેમની પણ તારી સાથે પ્રેમ કરવાનો બાકી છે,


બહું લાંબી છે આ જિંદગી પણ સાથ એક તારો જ કાફી છે,

રાત હતી અણમોલ પણ તારી સાથે રાત પસાર કરવાની બાકી છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance