અવસરી જઈએ
અવસરી જઈએ
ગુલાબી ઝાંય પ્રગટી તો થયું કે અવસરી જઈએ;
સુગંધી ફૂલની નાજુક લઈને ફરફરી જઈએ;
મળી લીલાશ પર્ણોની ઘડીભર તોય બહુ બહુ છે--
બની ઝાકળ સહજતમ ને સરળ થઈ મરમરી જઈએ !
ગુલાબી ઝાંય પ્રગટી તો થયું કે અવસરી જઈએ;
સુગંધી ફૂલની નાજુક લઈને ફરફરી જઈએ;
મળી લીલાશ પર્ણોની ઘડીભર તોય બહુ બહુ છે--
બની ઝાકળ સહજતમ ને સરળ થઈ મરમરી જઈએ !