Archan Mehta
Romance Tragedy
અવશેષો મળશે જરૂરથી આપણી વાર્તાનાં,
બસ થોડું તું ખોદ અને
થોડો હું પાવડો મારુ ઝહનમાં.
ઉજાસ
અવશેષો
વાસ્તવિકતા
પટારો
તા થૈયા થૈયા થૈયા થઈ તા થૈયા થૈયા થૈયા થઈ
'હારી ગયો છું જિંદગીની રમતમાં ખુબ ખરાબ રીતે, જરૂર છે એક પ્રેમભર્યા હાથની ખભા પર પણ સાથે આજે તું નથી.... 'હારી ગયો છું જિંદગીની રમતમાં ખુબ ખરાબ રીતે, જરૂર છે એક પ્રેમભર્યા હાથની ખભા પર ...
દામ્પત્ય સપ્તરંગી શણગાર ઈશ આભાર તારો. દામ્પત્ય સપ્તરંગી શણગાર ઈશ આભાર તારો.
બારણાને ખોલને.. બારણાને ખોલને..
"મેં એક ગુલાબ રોતું જોયું, કળી સંગ ગુફતગુ કરતું જોયું, દોસ્ત બે ચાર કરી લઇએ વાત" હજારો યુવાનો દિલ જો... "મેં એક ગુલાબ રોતું જોયું, કળી સંગ ગુફતગુ કરતું જોયું, દોસ્ત બે ચાર કરી લઇએ વાત"...
ખરેખર પ્રેમ શું છે ! સમજાવતી એક સુંદર કાવ્ય રચના ખરેખર પ્રેમ શું છે ! સમજાવતી એક સુંદર કાવ્ય રચના
હ્રદયથી આ હ્રદયનો સાદ છે સાચું ને! હ્રદયથી આ હ્રદયનો સાદ છે સાચું ને!
ઘરની શોભા જ વાસ્તવે ઘરવાળી છે ઘરની શોભા જ વાસ્તવે ઘરવાળી છે
શામળિયાનો પ્રેમ છલોછલ હમણાં જાશે તાણી... પછી પછી તો મોરપીંછના રંગોમાં ઉભરાણી... શામળિયાનો પ્રેમ છલોછલ હમણાં જાશે તાણી... પછી પછી તો મોરપીંછના રંગોમાં ઉભરાણી...
આ મન હૃદયની એક ઈંદ્રાણી તું મારી સખી. આ મન હૃદયની એક ઈંદ્રાણી તું મારી સખી.
'મારા વ્હાલા ! હું અને તું મળ્યા એ કુદરતની શ્રેષ્ઠ કવિતા છે.' 'મારા વ્હાલા ! હું અને તું મળ્યા એ કુદરતની શ્રેષ્ઠ કવિતા છે.'
બહાર ખોવાય ભીતર જડી જાય છે. બહાર ખોવાય ભીતર જડી જાય છે.
પચરંગી ઓઢણિયે તારું જોબન જાણે, સોળ કળાએ ખીલ્યું ને તું મોરલિયાનો ટહુકો પીવા જાતી પચરંગી ઓઢણિયે તારું જોબન જાણે, સોળ કળાએ ખીલ્યું ને તું મોરલિયાનો ટહુકો પીવા જાતી
આશાઓની ઝોળી લઈ આવી ઊભી તારા આંગણમાં.. આશાઓની ઝોળી લઈ આવી ઊભી તારા આંગણમાં..
હ્રદયમાં બિરાજી માનવનું ગૌરવ જગાડનાર તમે, વિશ્વે માન્ય કરેલી સંસ્કૃતિના સાચા વારસદાર અમે... હ્રદયમાં બિરાજી માનવનું ગૌરવ જગાડનાર તમે, વિશ્વે માન્ય કરેલી સંસ્કૃતિના સાચા વાર...
ખરી પડે એ સપન તણખલાં ! ખરી પડે એ સપન તણખલાં !
પર્વતો તોડી વહે તો એની પણ ખળખળ લખું. પર્વતો તોડી વહે તો એની પણ ખળખળ લખું.
છાપ તમ પગલાં તણી ! છાપ તમ પગલાં તણી !
લહેરો જેમ તરંગિત થતી તારી આંગળીઓ સાથેની... મુસ્કુરાહટ તો મને મારી નાખે છે, ડાર્લિંગ! લહેરો જેમ તરંગિત થતી તારી આંગળીઓ સાથેની... મુસ્કુરાહટ તો મને મારી નાખે છે, ડાર્લ...
સપ્તપદીને પગલે-પગલે; મ્હોરી ઊઠ્યો પ્રેમ.. સપ્તપદીને પગલે-પગલે; મ્હોરી ઊઠ્યો પ્રેમ..