STORYMIRROR

Archan Mehta

Romance

3  

Archan Mehta

Romance

વાસ્તવિકતા

વાસ્તવિકતા

1 min
67

સ્તબ્ધ થઈ ગયેલ આંખોએ જ્યારે અશ્રુ સાર્યું,

તે કળાથી ખોબો ધરી તારા હ્રદય ઉપર ઝાલ્યું.


વાસ્તવિકતાએ જ્યારે એક વાર્તા મારી, 

"પણ ઘણા પન્ના હજી કોરા છે" 

એમ કહી તે કલમ તારા હાથમાં ઝાલી.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Archan Mehta

Similar gujarati poem from Romance