STORYMIRROR

Meena Mangarolia

Classics

3  

Meena Mangarolia

Classics

અસ્તિત્વ

અસ્તિત્વ

1 min
27.3K


દિલને આજ ટાઢક

દિલ પણ ભીનું..

આંખ પણ ભીની 

મન પણ ભીનું. 

હ્રદયની આંખોથી

લાગણીપણ ભીની..

ખૂણો પણ ભીનો.

જે ઝંખે જે કોઈનું અસ્તિત્વ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics