અષાઢ
અષાઢ
રૂમઝૂમતો અષાઢ આવ્યો,
પિયુ મિલનનો સંદેશ લાવ્યો,
મનડું મોર બની થનગનાટ કરે,
ચિત્તડું મધુર ટહુકો કરે,
નયન બન્યાં બહાવરાં,
જોઈ પિયુ મિલનની વાટ.
રૂમઝૂમતો અષાઢ આવ્યો,
પિયુ મિલનનો સંદેશ લાવ્યો,
મનડું મોર બની થનગનાટ કરે,
ચિત્તડું મધુર ટહુકો કરે,
નયન બન્યાં બહાવરાં,
જોઈ પિયુ મિલનની વાટ.