STORYMIRROR

Bna Vr

Thriller

3  

Bna Vr

Thriller

અનુસંધાન

અનુસંધાન

1 min
410

કિનારેથી દડદડ કરતાં

ગબડી આવેલા,

એક નાનકડા 

સફેદ ગોળાકાર

પથ્થરથી,

શાંત લાગતા સરોવરમાં,

એકાએક 

સળવળાટ થઈ ઉઠ્યો..


ને

ભૂલાઈ ગયેલા 

સઘળા બનાવો,

અણબનાવો,

એકસામટા

ચિત્તમાં

ખળભળાટ થઈ 

જાગી ઉઠ્યા...!


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Bna Vr

Similar gujarati poem from Thriller