STORYMIRROR

Bna Vr

Tragedy

4  

Bna Vr

Tragedy

અહલ્યા

અહલ્યા

1 min
436

આખેઆખો સમુદ્ર 

આંખોમાંથી ઉલેચાઈને

ગાલો સુધી વિસ્તરી જાય...


ને તો ય

'તું તો બહુ સ્ટ્રોંગ છે'

એવું સાંભળવા મળે ત્યારે,


હું મારા બિડાયેલા હોઠે 

પાષાણદેહ

ધારણ કરી લઉં છું,


જેની ચરણરજથી 

મારો ઉદ્ધાર થાય

એવા રામની

હવે મારે કોઈ જરૂર નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy