STORYMIRROR

પિયુષ જોશી "શિલ્પધ્રુવ"

Romance

4  

પિયુષ જોશી "શિલ્પધ્રુવ"

Romance

અંગતની રંગત

અંગતની રંગત

1 min
1.0K

પળ માટે મળ્યા ને ઉંડે સુધી રહ્યા,

તમને ક્યાં ખબર રંગીન કરી ગયા !


હોળી ધુળેટીમા રંગો ભરી ગયા,

સંકેત આંખોના કામણ કરી ગયા !


ગાલ ગુલાબી વમણ બની ગયા,

અધર તમારા કિનારો કરી ગયા !


હૈયે લાલાશ આત્મા સુધી ગયા,

અજાણ્યા તો અંગત બની ગયા !


શિલ્પધ્રુવ તો જમાના સુધી ગયા,

હર કોઈ સાથે રંગીન બની ગયા !


Rate this content
Log in

Similar gujarati poem from Romance