STORYMIRROR

Purnendu Desai

Inspirational

3  

Purnendu Desai

Inspirational

અક્ષય તૃતીયા

અક્ષય તૃતીયા

1 min
11.8K

સુદામા મળ્યા'તા કૃષ્ણને, મુઠ્ઠીભર તંદુલ લઈ આજે,

ગંગાજી અવતર્યા'તા ધરતી પર, અમૃતજળ લઈ આજે,


મહાભારત લખાવાની શરૂઆત વેદવ્યાસ અને ગણેશજી દ્વારા થઈ હતી આજે,

ચાલ નિપુર્ણ આપણે પણ, જે શુભ હોય અને કદી ન ખૂટે, એવું કરીએ આજે


શુભ વિચારો, શાંત ચિત્ત, હકારાત્મક અભિગમ, કુટુંબ અને મિત્રોની સુખાકારી માંગી લઈએ આજે..

ધન,દોલત,પદ અને પ્રતિષ્ઠાની સાથે માનવતા, નમ્રતા અને દયાના ભાવ પણ કેળવી લઈએ આજે...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational